Not Set/ અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં લાગેલી આગ બાદ હવે સુરત ફાયર વિભાગ આવ્યુ હરકતમાં, કર્યુ રિયાલિટી ચેક

અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના સામે આવ્યા બાદ સુરત ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ છે કે કેમ તે અંગે એર પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ દ્વારા પણ હૉસ્પિટલોમાં રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું. છેલ્લા એક માસથી સુરત ફાયર વિભાગ દ્વારા આ અંગેની કાર્યવાહી અને તપાસ કરવામાં […]

Gujarat Surat
surat fire2 અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં લાગેલી આગ બાદ હવે સુરત ફાયર વિભાગ આવ્યુ હરકતમાં, કર્યુ રિયાલિટી ચેક

અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના સામે આવ્યા બાદ સુરત ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ છે કે કેમ તે અંગે એર પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ દ્વારા પણ હૉસ્પિટલોમાં રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું.

surat fire3 અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં લાગેલી આગ બાદ હવે સુરત ફાયર વિભાગ આવ્યુ હરકતમાં, કર્યુ રિયાલિટી ચેક

છેલ્લા એક માસથી સુરત ફાયર વિભાગ દ્વારા આ અંગેની કાર્યવાહી અને તપાસ કરવામાં આવી રહી હતી. જો કે અમદાવાદમાં આવેલી હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે અને હોસ્પિટલોમાં તપાસ હાથ ધરી છે.

surat fire અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં લાગેલી આગ બાદ હવે સુરત ફાયર વિભાગ આવ્યુ હરકતમાં, કર્યુ રિયાલિટી ચેક

જે હોસ્પિટલોમાં ફાયરની સુવિધા ઉપલબ્ધ નથી, તેવી હોસ્પિટલોને નોટીસ પાઠવી તાકીદે ફાયર સુવિધા ઉભી કરવા સૂચના આપવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ દ્વારા શહેરનાં પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી એપેક્સ હોસ્પિટલમાં રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું. જ્યે સ્મોક ડિટેક્ટર, ફાયર એલાર્મ, ઇમરજન્સી એક્ઝિટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યુ.