Not Set/ અમિત ચાવડાએ કરી હાર્દિક સાથે મુલાકાત, સરકાર પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આમરણાંત ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. આઠમાં દિવસે હાર્દિકના ઉપવાસ છાવણી પર કોંગ્રેસના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. અમિત ચાવડાએ મુલાકાત દરમિયાન ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું હતુ કે લોકશાહીના રક્ષણ માટે કોંગ્રેસ હાર્દિકને સમર્થન આપ્યું છે.

Ahmedabad Trending Videos

અમદાવાદ,

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આમરણાંત ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી.

આઠમાં દિવસે હાર્દિકના ઉપવાસ છાવણી પર કોંગ્રેસના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. અમિત ચાવડાએ મુલાકાત દરમિયાન ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું હતુ કે લોકશાહીના રક્ષણ માટે કોંગ્રેસ હાર્દિકને સમર્થન આપ્યું છે.