Ahmedabad News/ અમદાવાદમાં ઠંડી વચ્ચે હવા બની ઝેરીલી, AQI 200ને પાર, શહેરના અનેક વિસ્તારોમાં ‘Unhealthy’ સ્તર

અમદાવાદમાં શિયાળાની ઠંડી વચ્ચે વાયુ પ્રદૂષણ ચિંતાજનક. AQI 200ને પાર, PM2.5 અને PM10 વધ્યા. બાળકો અને વૃદ્ધો માટે ચેતવણી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
AQI

Ahmedabad News:શિયાળાની કડકડતી ઠંડીની સાથે અમદાવાદમાં વાયુ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી ગયું છે. વહેલી સવારે શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર થઈ ગયો છે, જે ‘Unhealthy’ શ્રેણીમાં આવે છે. આ સ્થિતિમાં બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારી ધરાવતા લોકો માટે બહારની પ્રવૃત્તિઓ ખતરનાક સાબિત થઈ શકે છે.

India sets own air standards, WHO guidelines not binding, says govt | India News - Business Standard

વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા એક્યુઆઈના આંકડા

વિસ્તારો

AQI

–

–

શાંતિગ્રામ 257 (Unhealthy) નવરંગપુરા 187 (Unhealthy)
ગોદરેજ ગાર્ડન સિટી 203 (Unhealthy) સોનીની ચાલી 183 (Unhealthy)
બોડકદેવ 198 (Unhealthy) સેટેલાઈટ 182 (Unhealthy)
થલતેજ 194 (Unhealthy) ઉસ્માનપુરા 180 (Unhealthy)
બોપલ 190 (Unhealthy) ચાંદખેડા  179 (Unhealthy)
શાહીબાગ 190 (Unhealthy) સરખેજ 177 (Unhealthy)

AQI

ઠંડીના કારણે વાતાવરણમાં ઇન્વર્ઝન લેયર બને છે, જે પ્રદૂષકોને જમીનની નજીક જ રોકી રાખે છે અને હવાની ગુણવત્તા વધુ બગાડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની હવા ઝેર બની, રાયખડમાં AQI 308, બોપલમાં 247… શ્વાસ લેવું પણ મુશ્કેલ!