Not Set/ અમદાવાદ/ બુટલેગર બન્યા બેફામ, સ્થાનિક પર હુમલો

અમદાવાદમાં ખાતે બનેલી આ ઘટના રાજ્યના પોલીસ વિભાગની રેહમ નજરોને ઉજાગર કરી રહી છે. વટવા ખાતે બનેલી એક ઘટના માં એક બુટલેગરે  સ્થાનિક મહિલા અને પુરુષને બેફામ પણે માર્યા છે. એક તો ગેરકાયદેસર વ્યપાર અને તેમાંય સ્થાનિકો પર દાદાગીરી. પ્રાપ્ત વિગતો અનુસાર વટવા પાસે ચાની કીટલી ચલાવતા અને પોતાનું અને પરિવાર નું ગુજરાન ચલાવતા સ્થાનક […]

Ahmedabad Gujarat
vatava અમદાવાદ/ બુટલેગર બન્યા બેફામ, સ્થાનિક પર હુમલો

અમદાવાદમાં ખાતે બનેલી આ ઘટના રાજ્યના પોલીસ વિભાગની રેહમ નજરોને ઉજાગર કરી રહી છે. વટવા ખાતે બનેલી એક ઘટના માં એક બુટલેગરે  સ્થાનિક મહિલા અને પુરુષને બેફામ પણે માર્યા છે. એક તો ગેરકાયદેસર વ્યપાર અને તેમાંય સ્થાનિકો પર દાદાગીરી.

પ્રાપ્ત વિગતો અનુસાર વટવા પાસે ચાની કીટલી ચલાવતા અને પોતાનું અને પરિવાર નું ગુજરાન ચલાવતા સ્થાનક પર  દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગરે હુમલો કર્યો છે.

થોડા દિવસ આગાઉ બુટલેગર નો દારૂ પકડાયો હતો. અને તે અબ્બ્તે ચાની કીટલી વાળા દંપતી પર શંકા રાખીને બંને ને માર માર્યો હતો. વિસ્તારમા લગાવવામાં આવેલા સીસીટીવી માં ઘટના કેદ થઇ  હતી. બુટલેગરો દ્વારા જે તે વિસ્તાર માં લગાવવામાં આવેલા સીસીટીવી પણ તોડી નાખવામાં આવ્યા છે. આ અંગે દંપતી દ્વારા વટવા પોલીસ મથકે ફરિયાદ પણ નોધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.