મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
અમદાવાદ TLGH હોસ્પિટલમાં હોબાળો
ચાંદખેડા વિસ્તારમાં કોવિડ હોસ્પિટલમાં તોડફોડ
TLGH નામની હોસ્પિટલમાં દર્દીના સગાએ કરી તોડફોડ
એક બેન્ક ઓફિસરનું બેદરકારીને કારણે મોત થયાનો આક્ષેપ
પરિવારજનોએ હોસ્પિટલ પર કર્યો આક્ષેપ
35 વર્ષીય અમિત કાપડિયાનું થયું મોત
MRI ક્રિટિકલ હોવા છતાં ન અપાઈ પૂરતી સારવાર
સારવારના અભાવે દર્દીનું થયું મૃત્યુ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…