Not Set/ આરોગ્ય વિભાગ દ્વારા 30 નવી 108 એમ્બ્યુલન્સ જનતાની સેવામાં મુકાઇ

ગાંધીનગર, ગાંધીનગરમાં રાજ્યના નાગરિકો માટે નવી 108નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ. 30 નવી 108 આરોગ્ય વિભાગ દ્વારા જનતાની સેવામાં મુકાશે. 93 લાખ લોકો આ સેવાનો લાભ લઇ શકશે. ત્યારે ડે.સીએમએ આ મામલે નિવેદન આપ્યુ હતુ.

Top Stories Gujarat Videos
mantavya 130 આરોગ્ય વિભાગ દ્વારા 30 નવી 108 એમ્બ્યુલન્સ જનતાની સેવામાં મુકાઇ

ગાંધીનગર,

ગાંધીનગરમાં રાજ્યના નાગરિકો માટે નવી 108નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ. 30 નવી 108 આરોગ્ય વિભાગ દ્વારા જનતાની સેવામાં મુકાશે. 93 લાખ લોકો આ સેવાનો લાભ લઇ શકશે. ત્યારે ડે.સીએમએ આ મામલે નિવેદન આપ્યુ હતુ.