Not Set/ અમદાવાદ: આ તારીખે શરુ થશે મતદાન કાર્ડ સુધારણા કાર્યક્રમ

અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા મતદાન કાર્ડ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આગામી 22મી નવેમ્બરથી સવારે 10થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે.

Ahmedabad Gujarat
voter id અમદાવાદ: આ તારીખે શરુ થશે મતદાન કાર્ડ સુધારણા કાર્યક્રમ

અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા મતદાન કાર્ડ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આગામી 22મી નવેમ્બરથી સવારે 10થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે.

મતદાર કાર્ડ સુધારા માટે મતદારે પોતાના મતદાન મથક પર જઈને બુથ કક્ષાના અધિકારી સાથે મુલાકાત કરી આ કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત ઓનલાઈન મતદાન કાર્ડ સુધારણા સેવા પણ શરૂ કરવામાં આવી છે. જોકે, હજી અમદાવાદમાં કોર્પોરેશન ની ચૂંટણીની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.