Ahmedabad News/ અમદાવાદ : પરિષ્કાર વિભાગ-1ના C બ્લોક માં આગ

આગ લાગતા ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદના પરિષ્કાર વિભાગ-1 ના C બ્લોકમાં આગ લાગવાની ઘટના બની છે. આ અંગે ફાયરને જાણ કરવામાં આવતા ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

જેમાં ફાયરની સાત થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં ફાયર કર્મચારીઓએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.

બીજીતરફ આગને કારણે ફ્લેટના રહીશો બચાવ અર્થે નીચે દોડી આવ્યા હતા. જેને પગલે નીચે ભીડ એકત્રિત થતા પોલિસનો કાફલો બોલાવવામાં આવ્યો હતો. બીજીતરફ અહીંથી કુલ 18 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણ MBBS ગુણ સુધારા કૌભાંડ મામલે MLA કિરીટ પટેલે કહ્યું કે પોલીસ ફરિયાદમાં વોરાનું નામ દાખલ નહીં કરાય તો હાઈકોર્ટમાં દાદ માગીશું’

આ પણ વાંચો:પાટણ જિલ્લામાં ૪૯૬ અને નર્મદા જિલ્લામાં ૧૯૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ: શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર

આ પણ વાંચો:પાટણના કાકોશી ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું