Not Set/ સાધ્વી જયશ્રીગિરીની રેગ્યુલર જામીન અરજીનો મામલો, હાઇકોર્ટમાં સુનવણીની પ્રક્રિયા ટળી

અમદાવાદ, અમદાવાદમાં સાધ્વી જયશ્રીગિરીની રેગ્યુલર જામીન અરજીનો મામલો સામે આવ્યો છે. 5 કરોડની છેતરપીંડીના કેસમાં જામીન અરજી કરી હતી. ત્યારે પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. ત્યારે હાલ હાઇકોર્ટમાં સુનવણીની પ્રક્રિયા ટળી છે અને વધુ સુનવણી બે અઠવાડિયા બાદ હાથ ધરાય તેવી શક્યતા છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં સાધ્વી જયશ્રીગિરીની રેગ્યુલર જામીન અરજીનો મામલો સામે આવ્યો છે. 5 કરોડની છેતરપીંડીના કેસમાં જામીન અરજી કરી હતી. ત્યારે પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. ત્યારે હાલ હાઇકોર્ટમાં સુનવણીની પ્રક્રિયા ટળી છે અને વધુ સુનવણી બે અઠવાડિયા બાદ હાથ ધરાય તેવી શક્યતા છે.