Not Set/ અમદાવાદ : “નો હેલ્મેટ, નો એન્ટ્રી ઇન સ્કૂલ”, જીલ્લા શિક્ષણ અધિકારીનો પરિપત્ર જાહેર

અમદાવાદમાં જીલ્લા શિક્ષણ અઘિકારી દ્રારા રોડ સેફ્ટી મામલે ક્રાંતીકારી કહી શકાય તેવું વૈવિધ્ય પૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. અમદાવાદમાં વધતા જતા રોડ અકસ્માત અન ખાસ કરીને અકસ્માતનો ભોગ બનતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું છે. જીલ્લા શિક્ષણ અધિકારી દ્રારા વિદ્યાર્થીની સુરક્ષાને લઇને શહેરની તમામ શૈક્ષણિક સંસ્થામાં હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જીલ્લા […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં જીલ્લા શિક્ષણ અઘિકારી દ્રારા રોડ સેફ્ટી મામલે ક્રાંતીકારી કહી શકાય તેવું વૈવિધ્ય પૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. અમદાવાદમાં વધતા જતા રોડ અકસ્માત અન ખાસ કરીને અકસ્માતનો ભોગ બનતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું છે.

જીલ્લા શિક્ષણ અધિકારી દ્રારા વિદ્યાર્થીની સુરક્ષાને લઇને શહેરની તમામ શૈક્ષણિક સંસ્થામાં હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લેવામાં આવેલા આ મહત્વપૂર્ણ નિર્ણયથી વિદ્યાર્થીઓની અકસ્માત સામે રક્ષણ આપવામા વેગ મળશે.

અમદાવાદ શહેરમાં અકસ્માતથી વિદ્યાર્થીઓના મોતની સંખ્યા વધી રહી છે ત્યારે ડીઈઓએ “નો હેલ્મેટ, નો એન્ટ્રી ઇન સ્કૂલ”નો પરિપત્ર જાહેર કર્યો છે. અને સ્કૂલ પરિસરમાં હેલ્મેટ વગર કોઈ પ્રવેશે તો સ્કૂલ સંચાલકને રૂપિયા 500નો દંડ ચુકવવાનો રહેશે, તેવો શિક્ષાત્મક નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

આ પણ જુઓ………

https://www.facebook.com/mantavyanews/videos/2406321096268293/?t=4

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.