Not Set/ બેખોફ કરે છે જોખમી કારોબાર જે જાણીને તંત્રના હોંશ ઉડી જાય

અમદાવાદ, અમદાવાદનો કાલુપુર વિસ્તાર, જ્યાં જીવલેણ ફટાકડાનો ગેરકાયદેસર કારોબાર ચાલી રહ્યો છે. મંતવ્યની ટીમ જ્યારે કાલુપુર પહોંચી ત્યારે ફટાકડા બજારમાં જોવા મળ્યું જોખમી અને જીવલેણ ફટાકડાનું ગેરકાયદેસર વેચાણ. વળી આશ્ચર્યની વાત તો એ છે કે કોઈપણ પરવાના વગર વેપારીઓ જોખમી અને જીવ્યાં ફટાકડાનો હોલસેલ વેપાર કરે છે અને તેમ છતાં તેમના મોઢા પર સરકારના કાયદાનો […]

Top Stories Ahmedabad Gujarat Videos
Untitled 29 બેખોફ કરે છે જોખમી કારોબાર જે જાણીને તંત્રના હોંશ ઉડી જાય

અમદાવાદ,

અમદાવાદનો કાલુપુર વિસ્તાર, જ્યાં જીવલેણ ફટાકડાનો ગેરકાયદેસર કારોબાર ચાલી રહ્યો છે. મંતવ્યની ટીમ જ્યારે કાલુપુર પહોંચી ત્યારે ફટાકડા બજારમાં જોવા મળ્યું જોખમી અને જીવલેણ ફટાકડાનું ગેરકાયદેસર વેચાણ. વળી આશ્ચર્યની વાત તો એ છે કે કોઈપણ પરવાના વગર વેપારીઓ જોખમી અને જીવ્યાં ફટાકડાનો હોલસેલ વેપાર કરે છે અને તેમ છતાં તેમના મોઢા પર સરકારના કાયદાનો અને કડક કાર્યવાહીના અને સજાના ભોગ બનવાનો ડર માત્ર નથી. ના કોઈ  સુવિધા છે નાતો કમિશનર ઓફિસના લાઇસન્સ નો કોઈ પરવાનો એટલું જ નહીં તેની પાસે ફટાકડાના માલનો સ્ટોક રાખવા માટેનો પણ કોઈ પરવાનો નથી. જુઓ મંતવ્ય ની ટીમ ની રેડ દરમિયાન પૂછપરછ માં શું કહી રહ્યો છે ફટાકડા નો હોલસેલ વેપારી.