Not Set/ સર્જીકલ સ્ટ્રાઇકના ૨ વર્ષ પૂર્ણ થતાં શહીદોને પુષ્પાંજલિ, કેપ્ટન નિલેશ સોનીની પ્રતિમાને મેયર સહીત લોકોએ આપી પુષ્પાંજલિ

અમદાવાદ, દેશની સેના અને દેશવાસીઓને ગૌરવ અપાવીને મનોબળ વધારે એવી સર્જીકલ સ્ટ્રાઈકને આજે બે વર્ષ પૂર્ણ થયા છે આ વર્ષની જીતની સાથે જે શહીદ થયા છે તેવા પાલડી વિસ્તારના શહીદ કેપ્ટન નિલેશ સોનીની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહીદના પરિવારજનો,મેયર બીજલ પટેલ, કઉન્સિલર સહિત સ્થાનિક લોકોએ શહીદને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. 29 […]

Ahmedabad Videos

અમદાવાદ,

દેશની સેના અને દેશવાસીઓને ગૌરવ અપાવીને મનોબળ વધારે એવી સર્જીકલ સ્ટ્રાઈકને આજે બે વર્ષ પૂર્ણ થયા છે આ વર્ષની જીતની સાથે જે શહીદ થયા છે તેવા પાલડી વિસ્તારના શહીદ કેપ્ટન નિલેશ સોનીની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં શહીદના પરિવારજનો,મેયર બીજલ પટેલ, કઉન્સિલર સહિત સ્થાનિક લોકોએ શહીદને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. 29 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન ક્યારેય ન ભૂલી શકે તેવો ભારતીય સેનાએ પાઠ ભણાવ્યો હતો.