Not Set/ અમદાવાદ: સ્લમ રી ડેવલેપમેન્ટ સ્કીમનો વિરોધ,પોતાના મકાન બચાવવા માટે કર્યો વિરોધ

અમદાવાદ, અમદાવાદમાં વાડજ રામપીર ટેકરાના સ્થાનિકોએ સ્લમ રી ડેવલેપમેન્ટ સ્કીમનો વિરોધ કર્યો હતો. પોતાના મકાન બચાવવા માટે AMC ધસી આવ્યા હતા અને બેનરો સાથે વિરોધ કર્યો.

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદમાં વાડજ રામપીર ટેકરાના સ્થાનિકોએ સ્લમ રી ડેવલેપમેન્ટ સ્કીમનો વિરોધ કર્યો હતો. પોતાના મકાન બચાવવા માટે AMC ધસી આવ્યા હતા અને બેનરો સાથે વિરોધ કર્યો.