Not Set/ ઓઢવ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી મામલો, રહીશો દ્વારા કરાયું રેલીનું આયોજન

અમદાવાદ, ઓઢવ વિસ્તારમાં આવેલ સરકારી વસાહત ધરાશાયી થઇ હતી જેને લઈને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આશ્વાસન રૂપે સ્થાનિકોને રિડેવલોપમેન્ટ અને વૈકલ્પિક સુવિધા માટેના દાવાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા છે. જેના  વિરોધમાં  સ્થાનિકો દ્વારા રેલીનું  આયોજન  કરવામાં  આવ્યું હતું… ધરાશાયી અને પાડી નાખવામાં આવેલ ઘરોને કારણે અનેક […]

Ahmedabad Top Stories Videos
mantavya 279 ઓઢવ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી મામલો, રહીશો દ્વારા કરાયું રેલીનું આયોજન

અમદાવાદ,

ઓઢવ વિસ્તારમાં આવેલ સરકારી વસાહત ધરાશાયી થઇ હતી જેને લઈને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આશ્વાસન રૂપે સ્થાનિકોને રિડેવલોપમેન્ટ અને વૈકલ્પિક સુવિધા માટેના દાવાઓ કરવામાં આવ્યા હતા.

પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા છે. જેના  વિરોધમાં  સ્થાનિકો દ્વારા રેલીનું  આયોજન  કરવામાં  આવ્યું હતું… ધરાશાયી અને પાડી નાખવામાં આવેલ ઘરોને કારણે અનેક લોકો બેઘર થયા હતા.

ત્યારે આ સ્થાનિકો દ્વારા અનેક જગ્યાઓ પર આવેદન અને રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય ના આવતા થાકી હારી આખરે કોર્પોરેશન પર પોતાનો રોષ આવેદન પત્ર આપી ઠાલવ્યો હતો.