Not Set/ અમદાવાદમાં પ્લાસ્ટિકની ફેકટરીમા આગ

અમદાવાદમાં પ્લાસ્ટિક ફેકટરીમાં આગ લાગી હોવાનું ઘટના બની હતી. ઓઢવ રીંગ રોડ પર સરદાર પટેલ એસ્ટેટ પ્લાસ્ટીકની ફેકટરીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને કારણે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે તાબડતોડ આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તેમજ આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. […]

Uncategorized
WhatsApp Image 2017 11 18 at 4.04.34 PM અમદાવાદમાં પ્લાસ્ટિકની ફેકટરીમા આગ

અમદાવાદમાં પ્લાસ્ટિક ફેકટરીમાં આગ લાગી હોવાનું ઘટના બની હતી. ઓઢવ રીંગ રોડ પર સરદાર પટેલ એસ્ટેટ પ્લાસ્ટીકની ફેકટરીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને કારણે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે તાબડતોડ આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તેમજ આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. મહત્વનું છે કે આ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યુ છે