અમદાવાદ,
મહારાષ્ટ્ર સરકારે મારાઠાઓને 16 ટકા અનામત આપવાનું વિધેયક પસાર કર્યું છે ત્યારે હવે ગુજરાતમાં પણ અનામત આપવાની ચળવળ તેજ બની છે. તે સાથે જ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે ગુજરાત ભાજપ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. એસપીજીના લાલજી પટેલે વર્ષ 2019 માં બાજપ વિરુધ્ધ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.