અકસ્માત/ અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ઈકો કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ૩ લોકોના મોત નીપજ્ય હતા જ્યારે 7 લોકો ઈજાગસ્ત થયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

Ahmedabad Gujarat
  • અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત
  • નડિયાદ પાસે ઈકો કારનો અકસ્માત
  • 3 લોકોના ઘટના સ્થળે મોત,7 લોકો ઘાયલ
  • પોલીસ અને 108ની ટીમ પહોચી

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ઈકો કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ૩ લોકોના મોત નીપજ્ય હતા જ્યારે 7 લોકો ઈજાગસ્ત થયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

આપને જણાવી દઈએ કે આજે બપોરના સમયે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે રોડની સાઈડમાં બંધ પડેલી ટ્રકમાં એક ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારના ફૂરચા ઉડી ગયા હતા. કારની અંદર સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

આ પણ વાંચો :સુરેન્દ્રનગરમાં ભેળસેળ ડિસ્કો ખાદ્યતેલોનું અલગ-અલગ માર્કાથી ધૂમ વેચાણ

આ પણ વાંચો :હાલોલ માં ભૂગર્ભ ગટર યોજનાના અણઘડ કામોના પગલે શહેરભરમાં ખાડાઓ અને કાદવ કીચડ સર્જાતા શહેરીજનોમાં ભારે

આ પણ વાંચો :સૌરાષ્ટ્રના આકાશમાં UFO જેવી વસ્તુ દેખાઈ, સોરઠ-ઉપલેટામાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા,ભારે કુતૂહલ