અમદાવાદ,
અમદાવાદના નરોડામાં છતનો ભાગ ધરાશાયી થઇ ગયો. વિજય મ્યુનિસિપલ હેલ્થ કવાર્ટરમાં બ્લોક નંબર 6નો એક ભાગ ધરાશાઇ થયો હતો..ત્યારે સદભાગ્યે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી.
અમદાવાદ, અમદાવાદના નરોડામાં છતનો ભાગ ધરાશાયી થઇ ગયો. વિજય મ્યુનિસિપલ હેલ્થ કવાર્ટરમાં બ્લોક નંબર 6નો એક ભાગ ધરાશાઇ થયો હતો..ત્યારે સદભાગ્યે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી.