Not Set/ રાજપથ ક્લબ બોગસ મેમ્બરશિપ કાંડ મામલો,3 ડિરેકટરો સહિત 15 લોકોનાં નોંધાયા નિવેદન

અમદાવાદ, અમદાવાદના રાજપથ ક્લબમાં બોગસ મેમ્બરશિપ કાંડ મામલો સામે આવ્યો છે. 3 ડિરેકટરો સહિત 15 લોકોનાં નિવેદન નોંધાયા છે. વસ્ત્રાપુર પોલીસે નિવેદન નોંધી તજવીજ હાથ ધરી છે. આરોપી હિતેશ દેસાઇ સાથે રૂ.1.65 કરોડની ઠગાઇ મુદ્દે તપાસ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે 14મી તારીખે હિતેશ દેસાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. 38 જેટલાં લોકોને ખોટી રીતે મેમ્બરશિપ […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદના રાજપથ ક્લબમાં બોગસ મેમ્બરશિપ કાંડ મામલો સામે આવ્યો છે. 3 ડિરેકટરો સહિત 15 લોકોનાં નિવેદન નોંધાયા છે. વસ્ત્રાપુર પોલીસે નિવેદન નોંધી તજવીજ હાથ ધરી છે.

આરોપી હિતેશ દેસાઇ સાથે રૂ.1.65 કરોડની ઠગાઇ મુદ્દે તપાસ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે 14મી તારીખે હિતેશ દેસાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. 38 જેટલાં લોકોને ખોટી રીતે મેમ્બરશિપ આપ્યાનો આક્ષેપ કરાયો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.