Not Set/ DRDO દ્વારા વધુ એક સિદ્ધિ, ભારતીય સબમરીનમાં AIP ટેકનોલોજી વિકસાવાઇ

મેક ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એક પછી એક નવી નવી શોધ કરી  રહ્યું છે. જેમાં હવે તેમાં એર ઇન્ડિપેન્ડેન્ટ પ્રપલ્શન ટેકનોલોજી હસ્તગત કરાયાની જાહેાત કરાઇ છે.

India Trending
નિકોલ 5 DRDO દ્વારા વધુ એક સિદ્ધિ, ભારતીય સબમરીનમાં AIP ટેકનોલોજી વિકસાવાઇ

મેક ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એક પછી એક નવી નવી શોધ કરી  રહ્યું છે. જેમાં હવે તેમાં એર ઇન્ડિપેન્ડેન્ટ પ્રપલ્શન ટેકનોલોજી હસ્તગત કરાયાની જાહેાત કરાઇ છે.  આ ટેકનોલોજી ભારત પાસે આવતા ભારતીય સબમરીનમાં એક મોટી ટેકનોલોજી આગામી સમયમાં  જોવા મળશે.

અવાજ વિના સમુદ્રમાં સફર હવે સંભવ

DRDOવિકસાવી AIP ટેકનોલોજી

અમેરિકા, ફ્રાન્સ, ચીન બ્રિટન રશિયા પાસે હતી ટેકનોલોજી

સબમરિન લાંબો સમય અને ઓછામાં ઓછો અવાજ કરીને સમુદ્રમાં સફર કરી શકે એ માટે  એઆઈપી ટેકનોલોજી બહુ કામની છે. આ ટેકનોલોજી અત્યાર સુધીમાં રશિયા, અમેરિકા, ચીન, બ્રિટન  અને ફ્રાન્સ પાસે જ હતી. પરમાણુ સબમરિન લાંબો સમય પાણીમાં રહી શકે, પણ તે અવાજ વધુ  કરતી હોય છે. સમુદ્ર નીચે પાણીમાં રહેલી સબમરિનની ઓળખ તેના અવાજને કારણે થતી હોય છે.  જોકે હવે ડીઆરડીએ દ્વારા પણ તેને વિકસાવી લેવાઇ છે.

દુશ્મનની જળસીમામાં ઓછા અવાજ સાથે પ્રવેશ જરૂરી

ઓછા અવાજ માટે AIP ટેકનોલોજી છે ખાસ

DRDOની નેવલ મિટિરિયલ લેબોરેટરીએ વિકસાવી ટેકનોલોજી

જો સબમરિન શાંત હોય તો છેક દુશ્મનના જળ વિસ્તારમાં જઈ હુમલો કરી આવે ત્યાં સુધી તેની  ઓળખ કરી શકાતી નથી. એટલે ઈન્ડિપેન્ડેન્ટ પ્રપલ્શન ટેકનોલોજી જરૂરી છે. ડીઆરડીઓની નેવલ  મટિરિયલ લેબોરેટરીએ આ સિસ્ટમ વિકસાવી હતી અને આજે ડીઆરડીઓ દ્વારા ટ્વિટર પર તેની  જાહેરાત કરાઈ હતી.

પશ્ચિમ બંગાળ / નંદીગ્રામમાં મમતા બેનર્જીના કાફલા પર હુમલો, દીદીને પગ અને માથાના ભાગે ઇજા

2023 સુધીમાં કલ્વરી ક્લાસ સબમરીનમાં કરાશે સજ્જ

હવે ઓક્સિજન માટે વારંવાર સપાટી પર નહીં આવવું પડે

પાણીમાં તાજી હવાનો પૂરવઠો બનાવી શકાશે

ડીઆરડીઓની આ ટેકનોલોજી ફોસ્ફરિક એસિડ અને ફ્યુઅલ સેલ આધારીત છે. આ પ્રયોગ સફળ થયા પછી હવે 2023 સુધીમાં કલ્વરી ક્લાસની સબમરિનો તેનાથી સજ્જ કરવાનો નૌકાદળનો ઈરાદો છે. ડીઝલ સંચાલિત સબમરિનોમાં આ ફીટ થયા પછી એ સબમરિનોએ તાજી હવાના પુરવઠા માટે વારંવાર સપાટી પર આવવુ નહીં પડે. એપીઆઈ દ્વારા પાણીમાં જ તાજી હવાનો પુરવઠો બનાવી શકાશે.

Penalty / મોંઘવારી અને મંદી વચ્ચે રાજ્ય સરકારએ ઉઘરાવ્યો કરોડો રૂપિયાનો દંડ