accident in surat/ સુરતમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ અટવાઈ

ફ્લાઈટમાં લેડર જોડતા સર્જાઈ દુર્ઘટના

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 06 29T165604.112 સુરતમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ અટવાઈ

Surat News : સુરતમાં એર ઈન્ડીયાની ફ્લાઈટ અટવાતા મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. દિલ્ડીથી વાયા સુરત મુંબઈ જતી ફ્લાઈટમાં આ ઘટના બની હતી. જેમાં ફ્લાઈટમાં લેડર જોડતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં ફ્લાઈટની ડાબી વિંગને લેડર અડી જતા નુકશાન થયું હતું. આ દુર્ઘટનાને કારણે આ પ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી હતી.

ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરોને ભારે હાલાકી પડી હતી અને પરેશાન થઈ ગયા હતા. આ ફ્લાઈટ દિલ્હીથી સુરત થઈને બેંગ્લોર જઈ રહી હતી.

રાત્રે 8.30 વાગ્યે આ ફ્લાઈટનું સુરત એરપોર્ટ પર લેન્ડિંગ થયું હતું. ફ્લાઈટમાં ચઢવા ઉતરવા માટેની લેટર લગાવતી વખતે આ બનાવ બન્યો હતા. તે સમયે અચાનક લેડર ફ્લાઈટની વિંગ સાથે ટકરાતા મુસાફરો ગભરાઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો