ગુજરાત/ ભાવનગરથી પુણે વિમાનસેવા અગમ્ય કારણોસર કરાઈ રદ્દ

ભાવનગરથી પુણે વિમાનસેવા રદ કરવામાં આવી. અગમ્ય કારણોસર વિમાનસેવા રદ કરાઈ. આગામી દિવસોમાં પુણે,મુંબઇ વિમાનસેવા 7જૂન સુધી રદ્દ કરવામાં આવી. 2થી 7 જૂન સુધી વિમાન સેવા રદ્દ કરાઈ.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 31T160126.632 ભાવનગરથી પુણે વિમાનસેવા અગમ્ય કારણોસર કરાઈ રદ્દ

ભાવનગરથી પુણે વિમાનસેવા રદ કરવામાં આવી. અગમ્ય કારણોસર વિમાનસેવા રદ કરાઈ. આગામી દિવસોમાં પુણે,મુંબઇ વિમાનસેવા 7જૂન સુધી રદ્દ કરવામાં આવી. 2થી 7 જૂન સુધી વિમાન સેવા રદ્દ કરાઈ.

ભાવનગરથી પૂણે ફલાઈટમાં ન્યૂનતમ 3242 ભાડું હોય છે. તેમજ બુકિંગ કરાતા તેમાં પણ કેટલીક કંપનીઓ ડિસ્કાઉન્ટ આપે છે. જો તમે ભાવનગર થી પૂણે ફ્લાઈટ શોધી રહ્યા હોવ, તો પસંદગી માટે વિકલ્પોની કોઈ કમી નથી. કેટલીક પ્રતિષ્ઠિત એરલાઇન્સ ભાવનગરથી પુણે વચ્ચે સીધી અને પરોક્ષ બંને ફ્લાઇટ્સ ઓફર કરતી હોય છે. આમાંથી કેટલીક સ્પાઇસજેટ છે. તેમાંથી માત્ર 1 એરલાઈન્સ સીધી ફ્લાઈટ ચલાવે છે. પરોક્ષ ફ્લાઇટ્સ વધુ મુસાફરી સમય સમાવી શકે છે, પરંતુ તેઓ સામાન્ય રીતે સીધી ફ્લાઇટ્સ કરતાં ઓછા ખર્ચે છે.  વિમાન સેવા હંમેશા તમારા સમયની બચત કરે છે. પરંતુ અગમ્યા કારણોસર હાલમાં ભાવનગરથી પૂણેની વિમાન સેવા રદ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હાર્દિક-નતાશાના લગ્નમાં પંડિતજી કન્યાદાનની શોધમાં હતા, બાદમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપરે આ જવાબદારી લીધી

આ પણ વાંચો:તેલુગુ સુપરસ્ટારે અભિનેત્રીને ધક્કો માર્યો, હંસલ મહેતાએ કહ્યું, ‘કોણ છે આ ખરાબ માણસ?’

આ પણ વાંચો:ફિલ્મો કરતાં ગીતો પર પૈસા વરસાવતા ફિલ્મમેકરો, જાણો ટ્રેન્ડની શરૂઆત કેવી રીતે થઈ…