Not Set/ એરટેલ પેમેન્ટ બેન્કમાં ખાતું ખોલાવનારને આપશે ટોકટાઇમ, જાણો

નવી દિલ્હીઃ એરટેલે ગુરુવારે પોતાની પેમેન્ટ બેન્ક લોન્ચ કરી હતી. એરટેલ પેમેન્ટ બેન્કમાં બચત ખાતું ખોલવા પર જે રમક સાથે ખાતુ ખોલવામાં આવશે તેટલા રૂપિયાનો ટોકટાઇમ આપવામાં આવશે. તેનો મતલબ એ થયો કે, જો કસ્ટમરે 1000 રૂપિયા સાથે એરટેલ પેમેન્ટ બેન્કમાં ખાતુ ખોલ્યું હશે તો તેના એરટેલ નંબર પર 1000 મિનિટનું ટોક ટાઇમ આપવામાં આવશે. […]

Business
airtel1 એરટેલ પેમેન્ટ બેન્કમાં ખાતું ખોલાવનારને આપશે ટોકટાઇમ, જાણો

નવી દિલ્હીઃ એરટેલે ગુરુવારે પોતાની પેમેન્ટ બેન્ક લોન્ચ કરી હતી. એરટેલ પેમેન્ટ બેન્કમાં બચત ખાતું ખોલવા પર જે રમક સાથે ખાતુ ખોલવામાં આવશે તેટલા રૂપિયાનો ટોકટાઇમ આપવામાં આવશે.

તેનો મતલબ એ થયો કે, જો કસ્ટમરે 1000 રૂપિયા સાથે એરટેલ પેમેન્ટ બેન્કમાં ખાતુ ખોલ્યું હશે તો તેના એરટેલ નંબર પર 1000 મિનિટનું ટોક ટાઇમ આપવામાં આવશે. જે તે એરટેલ ટુ એરટેલમાં ઉપયોગ કરી શકે છે. આ સુવિધા તમને પહેલી વાર અકાઉન્ટ ખોલવા પર મળશે. જેની વેલિડિટી 30 દિવસની રહેશે.

નાણાં મત્રી અરૂમ જેટલીએ ભારતી એરટેલના પેમેન્ટ બેન્કને દેશવ્યાપી સ્તર પર લોન્ચ કરવામાં આવી હતી. આ દેશનું પહેલી પેમેન્ટ બેન્ક છે. બેન્કીંગની આ નવી વ્યવસ્થામાં 1 લાખ રૂપિયાથી વધારે રમક જમા ના કરાવી શકાય. તેમજ પેમેન્ટ બેન્ક લોન પણ નથી આપી શક્તી.