Not Set/ એશ્વર્યા અને અભિષેક ફરી જોવા મળશે એક મોટા પડદા પર, જાણો કઈ છે ફિલ્મ

  એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલિવુડની ફેમસ કપલ્સમાંથી એક છે. સમયાંતરે બંનેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી વધારે મજબુત થતી જાય છે. હવે સમાચાર મળે છે કે એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન 8 વર્ષ પછી ફરી એક મોટા પરદા પર નજર આવના છે. બન્નેએ અનુરાગ કશ્યપની આગલી ફિલ્મમાં કામ કરવા માટે હામી ભરી છે. […]

Uncategorized
abhishek ash એશ્વર્યા અને અભિષેક ફરી જોવા મળશે એક મોટા પડદા પર, જાણો કઈ છે ફિલ્મ

 

એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલિવુડની ફેમસ કપલ્સમાંથી એક છે. સમયાંતરે બંનેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી વધારે મજબુત થતી જાય છે. હવે સમાચાર મળે છે કે એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન 8 વર્ષ પછી ફરી એક મોટા પરદા પર નજર આવના છે. બન્નેએ અનુરાગ કશ્યપની આગલી ફિલ્મમાં કામ કરવા માટે હામી ભરી છે.

માહિતીના આધારે, એશ્વર્યા અને અભિષેક બચ્ચન, અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ પ્રોજક્ટમાં એક સાથે દેખાશે. અનુરાગની પ્રોડક્શનની આ ફિલ્મનું નામ ‘ગુલાબ જમુન’ હશે. આ ફિલ્મ દિગ્દર્શન સર્વેશ મેવારા કરશે.

છતાં અત્યાર સુધી ફિલ્મ સંબંધિત કોઈ ડેટ મળ્યો નથી, પરંતુ આશા છે કે તે ટૂંક સમયમાં આ વિશે ખબર લાગી શકે છે. જણાવ્યું હતું કે, આ પણ છે કે તે પહેલાં બંનેએ આ ફિલ્મ માટે હામી ભરવાની વાત જાહેર કરવાની મનાઈ કરી છે. પરંતુ તે પછીથી તેમને આ બાબતે હામી ભરી દીધી હતી.