Mahesana/ મહેસાણામાં લાયસન્સ સંબંધિત તમામ સેવાઓ રહેશે બંધ

સોફ્ટવેર બંધ હોવાથી કામગીરી નહી થાય

Gujarat Top Stories

Mahesana News : મહેસામામાં બે દિવસ સુધી સોફ્ટવેર બંધ હોવાથી લાયસન્સ સંબંધિત કામગીરી બંધ રહેશે. પોર્ટલ મેન્ટેનન્સ કામગીરીને કારણે 18 મેના રોજ 10 કલાક સુધી બંધ રહેશે.

જેને કારણે લાયસન્સ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે. જે લોકોએ એડવાન્સ એપોઈન્ટમેન્ટ લીધી છે તેમને આ સલાહ આપવામાં આવી છે.

લોકોએ ખોટો ધક્કો ખાવો ન પડે તે માટે અપીલ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પંજાબની મુલાકાત લેશે, સુવર્ણ મંદિરમાં કરશે દર્શન 

આ પણ વાંચો: ભારતના સ્ટાર ફૂટબોલર કેપ્ટન સુનીલ છેત્રીએ કરી નિવૃત્તિની જાહેરાત, આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કરશે અલવિદા

આ પણ વાંચો:આજે યુપીમાં PM મોદીની ચાર રેલી, અખિલેશ-કેજરીવાલ લખનઉમાં કરશે પ્રેસ કોન્ફરન્સ