રાજકોટ/ ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે અલ્પેશભાઈ ઢોલરીયા ની વરણી કરાઇ

જુનાગઢ જીલ્લા રજીસ્ટ્રાર ની હાજરી મા માર્કેટ યાર્ડ ખાતે ચુંટણી યોજાઇ હતી.પર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા સહિત ભાજપ ના હોદેદારો, ની વિશાળ હાજરી વચ્ચે ચુંટણી યોજાઇ હતી.

Gujarat Rajkot
Untitled 301 2 ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે અલ્પેશભાઈ ઢોલરીયા ની વરણી કરાઇ

સૌરાષ્ટ્રના સૌથી  મોટી યાર્ડ પૈકીની એકગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી માટે આજે સવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન તરીકે અલ્પેશભાઈ ઢોલરિયાની  વરણી કરાઇ.  જયારેવાઈસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. નવ નિયુકત હોદેદારોને શુભકામના પાઠવવા લોકો ઉમટી પડ્યા હતા .

આ પણ વાંચો ;અનોખી પહેલ / સુરત મનપા બીજો ડોઝ લેનારને આપશે એક ખાસ Gift

ગોંડલ માર્કેટ યાર્ડ ના નવા ચેરમેન,વાઇસ ચેરમેન ની આજે યોજાયેલ ચુંટણી મા યુવાઅગ્રણી અલ્પેશભાઈ ઢોલરીયા ચેરમેન તરીકેતથાવાઇસચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહજાડેજા બિનહરીફ ચુંટાયા છે.જુનાગઢ જીલ્લા રજીસ્ટ્રાર ની હાજરી મા માર્કેટ યાર્ડ ખાતે ચુંટણી યોજાઇ હતી.પર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા સહિત ભાજપ ના હોદેદારો, ની વિશાળ હાજરી વચ્ચે ચુંટણી યોજાઇ હતી.

આ પણ વાંચો ;અનોખી પહેલ / સુરત મનપા બીજો ડોઝ લેનારને આપશે એક ખાસ Gift

ત્રણ વર્ષ ના ના શાસન કાળ દરમ્યાન સતા છોડી રહેલા ચેરમેન ગોપાલભાઈ શિંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિહ જાડેજા એ સચ્યુત ટીમ વર્ક દ્વારા ગોંડલ યાર્ડ ને પ્રગતિશીલ અને મોડલ યાર્ડ બનાવવા સફળ રહયા છે.આ બન્ને શાસકો દશ કરોડ જેવી માતબર રકમ નવા શાસકો ને ભેટ આપતા ગયા છે.તદ ઉપરાંત શાસન કાળ દરમ્યાન શેષ ફી,સબ યાર્ડ,શોપિંગ સેન્ટરો,નવી દુકાનો દ્વારા રુ.67,30,66829 જેવી નોંધનીય આવક કરવા મા સફળ રહયા છે.આવક ની દ્રષ્ટિ એ ગોંડલ યાર્ડ ગુજરાત નુ બીજા નંબર નુ યાર્ડ બન્યુ હોય ગોપાલભાઈ શિંગાળા તથા કનકસિહ જાડેજા ની જોડી એ નવા આયામો નુ સર્જન કર્યુ છે.છેલ્લા ત્રણ વર્ષો મા ખેડુતો ને સુવિધા અને વેપારીઓ ને વ્યાપારમા અનેકગણી વૃધ્ધિ થવા પામી છે.ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્ર નુ અવ્વલ દરજ્જાનુ બનવા પામ્યું છે.જેનો સીધો ફાયદો નવા ચેરમેન ને થશે એ હકીકત છે.