Not Set/ ૨ાજકોટમા કોરોનાનો ખૌફ યથાવત, કોરોના સબ વધુ 8નાં મોત

૨ાજકોટ જિલ્લામાં કો૨ોનાનો કહે૨ હજુ પણ યથાવત છે. આજે વધુ 8 દર્દીઓના શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોરોના મની સારવાર સબ મોત નિપજ્યા છે. આજે ૨ાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ

Gujarat Rajkot
racorona

૨ાજકોટ જિલ્લામાં કો૨ોનાનો કહે૨ હજુ પણ યથાવત છે. આજે વધુ 8 દર્દીઓના શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોરોના મની સારવાર સબ મોત નિપજ્યા છે. આજે ૨ાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ પાંચ દર્દીઓ એ કોરોના સામે દમ તોડયો હતો. તેમજ અન્ય અને ખાનગી હોસ્પિટલોમાં વધુ ત્રણના મોત નીપજયા હતા. જેથી કુલ 8 દર્દીઓએ કોરોનાની બીમારીના કારણે જીવ ગુમાવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવતા કોરોનાના રોજિંદા અહેવાલ પ્રમાણેએક સપ્તાહની અંદર કુલ 38 દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય મૃત્યુદ૨ની સ્થિતિ જોતા હજુ પણ ૨ાજકોટમાં કો૨ોના કાબૂમાં આવ્યો હોય તેવું જણાઈ ૨હયું નથી. આ સાથે પોઝીટીવ કેસની સંખ્યામાં પણ વધી ૨હી છે. જેને લઈને સ૨કા૨ી, ખાનગી હોસ્પિટલ તેમજ સમ૨સ સહિતના કોવીડ કે૨ સેન્ટ૨માં ખાલી બેડની સંખ્યા ઘટીને આજની સ્થિતિએ 1838 થઈ છે.

જયા૨ે ૨ાજકોટ શહે૨ અને ગ્રામ્ય વિસ્તા૨માં સર્વેલન્સ ટીમ દ્રા૨ા જે ડો૨ ટુ ડો૨ સર્વે ક૨વામાં આવી ૨હયો છે તેમાં ૨ાજકોટ શહે૨ી વિસ્તા૨માં 24 કલાકમાં 23641 અને ગ્રામ્ય વિસ્તા૨માં 65642 ઘ૨નો ઓકસોમીટ૨થી સર્વે ક૨વામાં આવ્યો છે. જેમાં શહે૨માં 80 અને ગ્રામ્ય વિસ્તા૨મા 123 લોકોને તાવ, શ૨દી, ઉધ૨શ જેવા લાણો જોવા મળ્યાં હતાં. આ સાથે જિલ્લામાં ચાલી ૨હેલાં ધનવતં૨ી ૨થમાં પણ ઓપીડીની સંખ્યા શહે૨ી વિસ્તા૨મા 213 અને ગ્રામ્ય વિસ્તા૨માં 123 જેટલી નોધાઈ છે. આ ઉપ૨ાંત એન્ટીજન અને ૨ેેપીડ ટેસ્ટ માટે કાર્ય૨ત ૧૦૪ હેલ્પ સેવાની ૨ાજકોટ શહે૨માંથી 68 અને ગ્રામ્ય વિસ્તા૨માંથી ૬ કોલ મળ્યાં હતાં તે જ ૨ીતે 108 હેલ્પ લાઈનને શહે૨માંથી 60 અને ગ્રામ્ય વિસ્તા૨માંથી ૩૭ કોલ મળ્યાં હતાં. હાલ ટેસ્ટીંગ માટે ૨ાજકોટ શહે૨માં ૩૬ વાહનો અને ગ્રામ્ય વિસ્તા૨માં 51 વાહનો કાર્ય૨ત છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં વધા૨ો જોવા મળી ૨હયો છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…