Not Set/ અમરેલી/ જળસંચયની કામગીરીના લીરેલીરા ઉડ્યા, શખ્સો દ્વારા ડેમના થાંભલા લઈ જતો વિડીયો વાયરલ

અમરેલી જિલ્લાના રાજુલાના વાવેરા ગામનો ઇરીગેશન વિભાગના ડેમ તોડવાની ઘટના બની હતી. 7 થી 8 શખ્સો દ્વારા ડેમના લોખંડના થાંભલા સહિતની ચીજ વસ્તુઓ લઈને જતા વિડીયો વાયરલ થયો હતો. સરકાર દ્વારા પાણી બચાવવા માટે ડેમો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી છે. પરંતુ અહીં સરકારની કામગીરીના જાહેરમાં લીરા ઉડ્યા છે.  ડેમમાં પાણી ભરાતા ખેડૂતોને ખેતરે જવા-આવવામાં […]

Gujarat Others
rain 11 અમરેલી/ જળસંચયની કામગીરીના લીરેલીરા ઉડ્યા, શખ્સો દ્વારા ડેમના થાંભલા લઈ જતો વિડીયો વાયરલ

અમરેલી જિલ્લાના રાજુલાના વાવેરા ગામનો ઇરીગેશન વિભાગના ડેમ તોડવાની ઘટના બની હતી. 7 થી 8 શખ્સો દ્વારા ડેમના લોખંડના થાંભલા સહિતની ચીજ વસ્તુઓ લઈને જતા વિડીયો વાયરલ થયો હતો.

સરકાર દ્વારા પાણી બચાવવા માટે ડેમો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી છે. પરંતુ અહીં સરકારની કામગીરીના જાહેરમાં લીરા ઉડ્યા છે.  ડેમમાં પાણી ભરાતા ખેડૂતોને ખેતરે જવા-આવવામાં અગવડતાને કારણે ડેમ તોડવાનુ  અનુમાન લગાવામાં આવ્યુ આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.