Ahmedabad/ AMC કમિ. એમ થેનારસનએ આપી શો કોઝ નોટિસ ચાર અધિકારીઓને આપવામાં આવી નોટિસ CNCDના નરેશ રાજપૂતને નોટિસ સોલિડ વેસ્ટના બીરેન શાહને સ્વચ્છતા મામલે નોટિસ એસ્ટેટ અધિકારી જીતેન્દ્ર ધાનણી નોટિસ જીતેન્દ્ર ધાનણીને દબાણ મામલે નોટિસ ડે એસ્ટેટ ઓફિસર ચંદનસિંહ બીલવાલને નોટિસ સરપ્રાઇઝ વિઝીટમાં ખામીઓ આવી હતી સામે ઉત્તર ઝોનમાં AMC કમિશ્નરે કરી હતી મુલાકાત

Breaking News