America/ ટ્રમ્પે ભારતીય-અમેરિકન એડવોકેટ વિજય શંકરને એસોસિયેટ જજ પદ માટે નિયુક્ત કર્યા

ટ્રમ્પે ભારતીય-અમેરિકન એડવોકેટ વિજય શંકરને એસોસિયેટ જજ પદ માટે નિયુક્ત કર્યા

NRI News
નલિયા 15 ટ્રમ્પે ભારતીય-અમેરિકન એડવોકેટ વિજય શંકરને એસોસિયેટ જજ પદ માટે નિયુક્ત કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન એડવોકેટ વિજય શંકરને કોલંબિયા ડિસ્ટ્રિક્ટ ઓફ અપીલ્સ ડિસ્ટ્રિક્ટના એસોસિયેટ જજ તરીકે નિયુક્ત કર્યા છે. રવિવારે સેનેટમાં મોકલેલા સંદેશમાં ટ્રમ્પે કહ્યું કે શંકરને 15 વર્ષની મુદત માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

enmity / શું ચીનના સત્તાધીશોની સાથેની દુશ્મની ભારે પડી આ ચીની ઉદ્યોગપ…

જો સેનેટને મંજૂરી મળી જાય તો શંકર નિવૃત્ત જોન આર. ફિશરની જગ્યા લેશે. ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયા કોર્ટ ઓફ અપીલ્સ, વોશિંગ્ટન ડીસી માટે સર્વોચ્ચ અદાલત છે. ટ્રમ્પે ગયા વર્ષે જૂનમાં શંકરના નામાંકનની જાહેરાત સૌપ્રથમ કરી હતી. તે હાલમાં ન્યાય વિભાગમાં વરિષ્ઠ વકીલ છે. 2012 માં ન્યાય વિભાગમાં જોડાતા પહેલા, શંકર વોશિંગ્ટન ડીસીમાં ખાનગી પ્રેક્ટિસ કરતાં હતા.

ahmedabada / જો તમે પાન મસાલાનાં શોખીન હોવ તો ચેતી જજો, આ નામાંકિત કંપનીન…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો