Virus/ કોરોના હાહાકાર વચ્ચે ચૈપરે વાયરસનાં કહેરની આશંકા, જાણો શું છે ચૈપરે વાઇરસ?

દેશ-દુનિયામાં કોરોનાનો કહેર અવિરત વરસી રહ્યો છે અને લોકો કોરોનાનાં કાળનો કોળીયો બની રહ્યા છે, લાંબા સમય થયા છતા કોરોના સાને રક્ષણ આપતી રસીઓ હજુ પ્રયોગ શાળામાં જ છે.

Top Stories Health & Fitness Lifestyle
chapero virus કોરોના હાહાકાર વચ્ચે ચૈપરે વાયરસનાં કહેરની આશંકા, જાણો શું છે ચૈપરે વાઇરસ?
  • કોરોના કહેર વચ્ચે ચૈપરે વાયરસનાં કહેરની આશંકા
  • ચૈપરે વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યકિતમાં ફેલાય છે
  • વાયરસ સૌપ્રથમ 2004માં ગ્રામ્ય વિસ્તારમાં મળ્યો
  • ઇબોલા વાયરસ જેવી બિમારી પેદા કરે છે વાયરસ

દેશ-દુનિયામાં કોરોનાનો કહેર અવિરત વરસી રહ્યો છે અને લોકો કોરોનાનાં કાળનો કોળીયો બની રહ્યા છે, લાંબા સમય થયા છતા કોરોના સાને રક્ષણ આપતી રસીઓ હજુ પ્રયોગ શાળામાં જ છે. આવા ભયાવહ વાતાવરણમાં વિશ્વ આખુ ગોથા ખાઇ રહ્યુ છે, ત્યારે જ બીજો એક વાઇરસ પણ હાહાકાર મચાવવા દુનિયાનાં ઉંબરે ઉભો હોવાની વાત સામે આવી રહી છે. જી હા, કોરોના કહેર વચ્ચે ચૈપરે નામનો વાયરસનાં પણ વિશ્વમાં કહેર વરસાવે તેવી આશંકા જોવામાં આવી રહી છે. ચૈપરે વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યકિતમાં ફેલાય છે. આ  વાયરસ સૌપ્રથમ 2004માં ગ્રામ્ય વિસ્તારમાં મળ્યો હતો. ચૈપરે નામનો વાયરસ ઇબોલા વાયરસ જેવી બિમારી પેદા કરે છે.

જુએ ચૈપરે નામનો વાયરસ વિશે ખાસ અહેવાલ અહીં… શુ છે ચૈપરે વાયરસ?