Not Set/ થરાદ: લોકોના આરોગ્ય સાથે ચેડાં, બણબણતી માખીઓ વાળા મીઠાઈના સ્ટોલ

થરાદ, દિવાળીમાં મીઠાઇની દુકાનો  ધમધમી રહી  છે. ત્યારે થરાદ બજારમાં બિન પરવાનગી જાહેર  રસ્તાઓ પર ધમધમતા મીઠાઈના સ્ટોલ પર બણબણતી મચ્છર માખીઓ જોવા મળી રહી છે. જાહેર રસ્તાઓ  પર જે  મીઠાઇની દુકાન છે તેમાં આપ જોઇ શકો છો કે કઇ રીતે માખીઓ મીઠાઇ પર બણબણતી જોવા મળી રહી છે. મીઠાઇના વેપારીઓ  લોકોના આરોગ્યા સાથે  ચેડા […]

Top Stories Gujarat Others Trending
mantavya 42 થરાદ: લોકોના આરોગ્ય સાથે ચેડાં, બણબણતી માખીઓ વાળા મીઠાઈના સ્ટોલ

થરાદ,

દિવાળીમાં મીઠાઇની દુકાનો  ધમધમી રહી  છે. ત્યારે થરાદ બજારમાં બિન પરવાનગી જાહેર  રસ્તાઓ પર ધમધમતા મીઠાઈના સ્ટોલ પર બણબણતી મચ્છર માખીઓ જોવા મળી રહી છે.

mantavya 43 થરાદ: લોકોના આરોગ્ય સાથે ચેડાં, બણબણતી માખીઓ વાળા મીઠાઈના સ્ટોલ

જાહેર રસ્તાઓ  પર જે  મીઠાઇની દુકાન છે તેમાં આપ જોઇ શકો છો કે કઇ રીતે માખીઓ મીઠાઇ પર બણબણતી જોવા મળી રહી છે. મીઠાઇના વેપારીઓ  લોકોના આરોગ્યા સાથે  ચેડા કરી રહ્યા છે.

mantavya 44 થરાદ: લોકોના આરોગ્ય સાથે ચેડાં, બણબણતી માખીઓ વાળા મીઠાઈના સ્ટોલ

કહી શકાય  કે આ વેપારીઓને કોઇની બીક નથી ખુલ્લામાં મુકેલા મીઠાઇઓ લોકો માટે હાનીકાર છે. તો બીજી તરફ જાહેર રસ્તાઓ પર મીઠાઇના સ્ટોલના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે.

mantavya 45 થરાદ: લોકોના આરોગ્ય સાથે ચેડાં, બણબણતી માખીઓ વાળા મીઠાઈના સ્ટોલ

હવે  સાવલા ઉઠે છે. કે નગરપાલિક અને પોલીસ દ્વારા કેમ કોઇ  પગલા લેતા નથી. આરોગ્યા વિભાગ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે. શું વહીવટી તંત્રને  મીઠાઇના બોક્સ અને બંધ કવર પહોચતા હોવાથી આ મામલે કોઇ પગલા લેતા નથી. પરંતુ કહી શકાય કે આ  બધા પાછળ સામાન્ય નાગરીકને ભોગવવાનો વારો આવે છે.