અમિતાભ બચ્ચને પોતાનો બર્થડે માલદીવ માં ખુબ જ ધામધૂમ થી ફેમીલી સાથે મનાવ્યો હતો. બર્થડે ને ખાસ બનાવવા માટે પૌત્રી નવ્યા, આરાધ્ય, વહુ એશ્વર્યા રાય બચ્ચન, દીકરો અભિષેક બચ્ચન , અને દીકરી શ્વેતા સાથે માલદિવ ગયા હતાં.
બીગ બીને આં દિવસે સ્પેશિયલ ફિલ કરવવા માટે બચ્ચન ફેમિલીએ કોઈ પણ કસર નહતી છોડી. કાલે અભિષેક બચ્ચન ને રાત્રે મોડા એક ખુબજ સારો ફોટો સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો.
ચાર દિવસના આ વેકેશન પર સ્ક્રીંઈગથી લઈને સેલીગ સુંધી વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટીઝ કરી હતી. તે ઉપરાંત એક યાટ પાર્ટી પણ ઓર્ગેનઈઝ કરવાનો પ્લાન છે.