બોલીવુડના શહેનશાહ અભિતાભ બચ્ચન ગણતંત્ર દિવસે દિલ્હીમાં હાજર રહ્યાં હતાં. અમિતાભ બચ્ચન પરેડ દેખતી વખતે ભાવુક થઈ ગયા હતાં.
અમિતાભ બચ્ચને ટ્વીટ કરતાં પોતાના ફેન્સને ગણતંત્ર દિવસના અભિનંદન આપ્યા અને હ્યું કે, ‘ગર્વનું પળ,, આર્મીને માર્ચ પોસ્ટ કરતાં જોઇને આંખો માંથી આંસુ આંવી જાય છે. દિલ્હીની યાદો તાજી થઈ ગઈ જયારે અમે પરેડ જોવા માટે આવતા હતાં.!
https://twitter.com/SrBachchan/status/956754666762588160
અનુપમ ખેરે એક વીડીયો ટ્વીટર પર શેર કરીને ગણતંત્ર દિવસનાં અભિનંદન આપ્યા હતાં.
https://twitter.com/AnupamPkher/status/956731159014129664
સલમાન ખાને પણ ટ્વીટર પર ગણતંત્ર દિવસનાં અભિનંદન આપ્યા હતાં.
Happy #RepublicDay to all . pic.twitter.com/gT4qqGuzC9
— Salman Khan (@BeingSalmanKhan) January 26, 2018
રણવીર સિંહે પણ દેશવાસીઓને ગણતંત્ર દિવસનાં અભિનંદન આપ્યા હતાં.
https://twitter.com/RanveerOfficial/status/956753481167077376
