Not Set/ ‘Amphan’ ચક્રવાત તોફાનનાં કારણે કોલકતા એરપોર્ટ પર જોવા મળ્યું ભયાનક દ્રશ્ય, જુઓ વીડિયો

કલાકનાં 160 થી 180 કિ.મી.નાં તોફાનથી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વિનાશ સર્જાયો છે. પશ્ચિમ બંગાળમાં તોફાનથી 10 થી 12 લોકોનાં મોત થયા હોનવાના સમાચાર સામે આવી રહ્યા છે. કોલકાતાનાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તોફાનની અસર કોલકાતા એરપોર્ટ પર પણ જોવા મળી રહી છે. અહીં ચારે બાજુ પાણી ભરાઇ ગયા છે. 6 કલાકનાં તોફાનનાં […]

India
5dc6561911bb49e5bc843e9db7bf03ec 1 'Amphan' ચક્રવાત તોફાનનાં કારણે કોલકતા એરપોર્ટ પર જોવા મળ્યું ભયાનક દ્રશ્ય, જુઓ વીડિયો

કલાકનાં 160 થી 180 કિ.મી.નાં તોફાનથી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વિનાશ સર્જાયો છે. પશ્ચિમ બંગાળમાં તોફાનથી 10 થી 12 લોકોનાં મોત થયા હોનવાના સમાચાર સામે આવી રહ્યા છે. કોલકાતાનાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તોફાનની અસર કોલકાતા એરપોર્ટ પર પણ જોવા મળી રહી છે. અહીં ચારે બાજુ પાણી ભરાઇ ગયા છે.

14812d72635bd82c115638c4d1a9fc2e 1 'Amphan' ચક્રવાત તોફાનનાં કારણે કોલકતા એરપોર્ટ પર જોવા મળ્યું ભયાનક દ્રશ્ય, જુઓ વીડિયો

6 કલાકનાં તોફાનનાં ભારે પવનથી અમ્ફાને કોલકાતા એરપોર્ટને નુકસાન પહોંચાડ્યું હતું. અહી ચારે તરફ પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રનવે અને હૈંગર પાણીમાં ડૂબી ગયા છે. એરપોર્ટનાં એક ભાગમાં, ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાણીમાં ડૂબી ગયા છે. અમ્ફાનને કારણે આજે સવારે 5 વાગ્યા સુધી એરપોર્ટ પરની તમામ કામગીરી બંધ રાખવામાં આવી હતી, જે હજી પણ બંધ છે.