Not Set/ ચલાળા-ગોપાલગ્રામ વચ્ચે નર્મદાની લાઈનમાં ભંગાણ, વધુ એક જગ્યાએ પાણીના વેડફાટે તંત્રની પોલ ખોલી

અમરેલી, એક બાજુ રાજ્યમાં ઓછા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણીની વિકટ સમસ્યાઓ ઉભી થઈ રહી છે ત્યારે અમરેલીના ચલાળા-ગોપાલગ્રામ વચ્ચે નર્મદાની લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પાણી આસપાસના ખેતરોમાં પણ પાણી ઘુસી ગયું હતું જેના કારણે પાકને પણ નુકશાન થઈ રહ્યું છે. […]

Gujarat Others Trending Videos
mantavya 86 ચલાળા-ગોપાલગ્રામ વચ્ચે નર્મદાની લાઈનમાં ભંગાણ, વધુ એક જગ્યાએ પાણીના વેડફાટે તંત્રની પોલ ખોલી

અમરેલી,

એક બાજુ રાજ્યમાં ઓછા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણીની વિકટ સમસ્યાઓ ઉભી થઈ રહી છે ત્યારે અમરેલીના ચલાળા-ગોપાલગ્રામ વચ્ચે નર્મદાની લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પાણી આસપાસના ખેતરોમાં પણ પાણી ઘુસી ગયું હતું જેના કારણે પાકને પણ નુકશાન થઈ રહ્યું છે.

આ સિવાય અમરેલીમાં અનેક જગ્યાઓ પર પાણીના વેડફાટ થયાનું સામે આવ્યું છે. તોપણ તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેસી હોય તેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી.