અમરેલી,
ખાંભાના તુલસી શ્યામ રેંજ રબારીકા રાઉન્ડ રેવન્યુ વિસ્તારમાં અજગર જીવતા શ્વાનને ગળી ગયો હતો.ભૂંડણી ગામની સીમ નજીક ખેતરમાં અજગરની નજરે શ્વાન ચડી ગયો હતો.માત્ર 10 જ મિનિટમાં અજગર શ્વાનને ગળી ગયો હતો.અજગરનો વીડિયો જોવા મળી રહ્યો છે..આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
