in Sabarkantha/ સાબરકાંઠામાં લાઈવ વીડિયો બનાવતા સર્જાયો અકસ્માત

આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું ચલણ ખૂબ વધી રહ્યું છે. ત્યારે ફરી એકવાર ચાલુ ગાડીએ વીડિયો બનાવતા અકસ્માત સર્જાતા ઘાયલ થયાનો વીડિયો…………

Gujarat

Sabarkantha News: સાબરકાંઠામાં અકસ્માતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. કારમાં બેસેલા કેટલાક યુવકોએ મજા માણવા ચાલુ કારે વીડિયો બનાવ્યો હતો. હાથમાં વ્હીસ્કીને આંખોમાં પાણી ગીત ગાતા ગાતા સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું ચલણ ખૂબ વધી રહ્યું છે. ત્યારે ફરી એકવાર ચાલુ ગાડીએ વીડિયો બનાવતા અકસ્માત સર્જાતા ઘાયલ થયાનો વીડિયો સામે આવ્યો છે.  કારમાં બેસેલા કેટલાક યુવકોએ મજા માણવા ચાલુ કારે વીડિયો બનાવ્યો હતો. હાથમાં વ્હીસ્કીને આંખોમાં પાણી ગીત ગાતા ગાતા સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે વીડિયોમાં ધ્યાન હોવાથી સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

વીડિયો બનાવતી વખતે અકસ્માતનો વીડિયોમાં કેટલાક યુવકો ચાલુ કારે મસ્તી કરતા દેખાઈ રહ્યા છે અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત

આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…

આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ

આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર