ભૂકંપ/ કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા

આ ભૂકંપનો રિકટર સ્કેલ 3 નો નોંધાયો હતો અને તેનો કેન્દ્રબિંદુ ભચાઉથી દૂર 11 કિલોમીટર દૂર હતો

Top Stories
bhookamp કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા

ગુજરાતમાં ફરી એકવારલ ભૂકંપના આંચકા અનુભવાયા છે ,કચ્છ જિલ્લાના ભચાઉમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા આજે સાંજે 7 કલાકે ભૂંકપના આચંકા અનુભલાયા હતા આ ભૂકપની તીવ્રતા 3 ની હતી ,આ ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા પરતું આચંકા 3 ની તીવ્રતાની હતી છ.આ ભૂકંપનો રિકટર સ્કેલ 3 નો નોંધાયો હતો અને તેનો કેન્દ્રબિંદુ ભચાઉથી દૂર 11 કિલોમીટર દૂર હતો તે જમીનથી 27 કિમી ઉંડાણમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતુંરાજ્યમાં  અવારનવાર ભૂંકપના આંચકા અનુભવાય છે, સૈાથી વધારે કચ્છમાં ભૂંકપના આંચકા અનુભવાય છે .