ફાયરિંગ/ મહેસાણાના પોલીસ હેડકવાર્ટરમાં કર્મચારી પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો અને પછી જે થયું..

દેશભરમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યા હોય ત્યારે ગોળી વાગવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે,

Gujarat Others
રિવોલ્વર

દેશભરમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યા હોય ત્યારે ગોળી વાગવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, ત્યારે આ જ પ્રકારની વધુ એક ઘટના મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાંથી સામે આવી છે.

આ પણ વાંચો :માતા -પિતા સાવધાન /  માતા 4 વર્ષની દીકરીના ભરોસે મુકીને ગઈ 2 વર્ષના દીકરાને, પછી જે થયું …

આજે સવારે પોલીસ કર્મચારી પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો, ત્યારે અચાનક ગોળી છુટી જતા ગોળી દિવાલે અથડાઇને પીએસઆઇના પત્નીને ગોળી વાગવાની ઘટના સામે આવી હતી.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, મહેસાણા હેડક્વાર્ટર પાસે સવારે 9 કલાકે પીએસઆઇ પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, ત્યારે રિવોલ્વર માંથી ગોળી અચાનક છુટી ગઇ હતી. ત્યારબાદ આ ગોળી છુટ્યા બાદ દિવાલે અથડાઇ હતી અને ત્યાંથી બાઉન્સબેક થઇને સામે ઉભેલા તેમના પત્નીના પગમાં વાગી ગઇ હતી.

આ પણ વાંચો :મહત્વના સમાચાર / રાજ્યમાં ધોરણ 1 થી 5ના વર્ગો શરુ કરવા અંગે શિક્ષણમંત્રીએ જાણો શું નિવેદન આપ્યું

આ ઘટનાને લઈ રાહતના સમાચાર એ છે કે, PSIની પત્નીને વાગ્યા બાદ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઇ નથી. ગોળી વાગતા જ તેઓએ તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અન એજય ટુંકી સારવાર બાદ રજા પણ આપી દેવાઇ હતી.

આ પણ વાંચો :રોડ અકસ્માત /  ધંધુકા નજીક ST બસ સાથે તુફાન અથડાતા નાના બાળકો સહિત 35 મુસાફરો ઘાયલ

આ પણ વાંચો :લોકાર્પણ બાદ લૉક /  વિવાદોમાં ગરીબો માટેનું આશ્રયસ્થાન, રૈન બસેરાના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ

આ પણ વાંચો :રોડ અકસ્માત /  ધંધુકા નજીક ST બસ સાથે તુફાન અથડાતા નાના બાળકો સહિત 35 મુસાફરો ઘાયલ

આ પણ વાંચો :ગાંધી ટોપીનો વિવાદ /  અંગ્રેજોને સલામ કરનારા વાતો કરે છે ગાંધી ટોપીની : ગુજરાત કોંગ્રેસ

આ પણ વાંચો :હવામાન વિભાગ / ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઈ

આ પણ વાંચો :કોરોનાના કેસમાં નજીવો વધારો /  રાજય માં છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો 19 નોંધાયા