Maharashtra/ મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

સોમવારે મહારાષ્ટ્ર કેબિનેટની સોમવારે બેઠક મળી હતી. જેમાં મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એટલે હવેથી તમામ સરકારી દસ્તાવેજોમાં માતાનું નામ લખવું…..

Top Stories India
Beginners guide to 2024 03 11T173804.859 મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

Maharashtra News: સોમવારે મહારાષ્ટ્ર કેબિનેટની સોમવારે બેઠક મળી હતી. જેમાં મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એટલે હવેથી તમામ સરકારી દસ્તાવેજોમાં માતાનું નામ લખવું ફરજિયાત હશે. 2024ની લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા પહેલા મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં કેટલાક વધુ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

કેબિનેટમાં સરકારનો મોટો નિર્ણય- 

  • હવે તમામ સરકારી દસ્તાવેજોમાં માતાનું નામ લખવું ફરજિયાત છે.
  • સરકાર મુંબઈના 58 બંધ મિલ કામદારોને ઘર આપશે.
  • BDD ચાલ અને ઝુગ્ગીના રહેવાસીઓના ઘરો પર સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો થશે.
  • અયોધ્યામાં મહારાષ્ટ્ર ભવન માટે જમીન ફાળવવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
  • મુંબઈમાં 300 એકર જમીન પર વર્લ્ડ ક્લાસ સેન્ટ્રલ પાર્ક બનાવવામાં આવશે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃLUCKNOW/ હિન્દુ યુવા સભાના રાષ્ટ્રીય અધ્યક્ષનો આપઘાત

આ પણ વાંચોઃIPL 2024/ રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે? રાયડુના નિવેદનથી ખળભળાટ

આ પણ વાંચોઃમણિપુર હિંસા મુદ્દે ફાઇટર ચેમ્પિયન ચુંગરેંગ કોરેનનો એક વીડિયો સામે આવ્યો