અવસાન/ આંધ્રપ્રેદશના કેબિનેટ મંત્રી મેકપાટી ગૌતમ રેડ્ડીનું હાર્ટ એટેકથી મોત

ઉદ્યોગ અને આઈટી મંત્રી મેકાપતિ ગૌતમ રેડ્ડીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. સોમવારે સવારે છાતીમાં દુખાવાને કારણે તે અચાનક જમીન પર પડી ગયા હતા,

Top Stories India

આંધ્રપ્રદેશના ઉદ્યોગ અને આઈટી મંત્રી મેકાપતિ ગૌતમ રેડ્ડીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. સોમવારે સવારે છાતીમાં દુખાવાને કારણે તે અચાનક જમીન પર પડી ગયા હતા, જો કે, તે સમયે તેના પરિવારના સભ્યોએ તેમને તાત્કાલિક હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમને આઈસીયુમાં સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યા હતા.ગૌતમ રેડ્ડી નેલ્લોર જિલ્લાના આત્મકુર મતવિસ્તારના ધારાસભ્ય છે અને જગન કેબિનેટમાં મંત્રી તરીકે સેવા આપે છે.