Not Set/ એન્ડી મરેએ ઇન્જરીને કારણે મેચ ડ્રોપ કરી,નાદાલ બીજા રાઉન્ડમાં

લંડન, વિમ્બલડનમાં બ્રિટીશ ખેલાડી એન્ડી મરેએ પ્રથમ તબક્કામાં જ મેદાન છોડી જવાનો વારો ઇન્જરીને કારણે આવ્યો છે,પ્રથમ તબક્કામાં એન્ડી મરે ફ્રાંસ ના બેનોઈટ સામે ટકરાવનો હતો,પરંતુ ઇન્જરીને કારણે મેચ કેન્સલ કરવામાં આવી હતી. બીજી તરફ સ્પેનના રફેલ નાદાલે પ્રથમ તબક્કામાં ૬-૩,૬-૩,૬-૨ થી શેલાને હરાવીને આસાન વિજય મેળવી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. આજે બીજા રાઉન્ડમાં […]

Sports
102284782 murray1 એન્ડી મરેએ ઇન્જરીને કારણે મેચ ડ્રોપ કરી,નાદાલ બીજા રાઉન્ડમાં

લંડન,

વિમ્બલડનમાં બ્રિટીશ ખેલાડી એન્ડી મરેએ પ્રથમ તબક્કામાં જ મેદાન છોડી જવાનો વારો ઇન્જરીને કારણે આવ્યો છે,પ્રથમ તબક્કામાં એન્ડી મરે ફ્રાંસ ના બેનોઈટ સામે ટકરાવનો હતો,પરંતુ ઇન્જરીને કારણે મેચ કેન્સલ કરવામાં આવી હતી.

બીજી તરફ સ્પેનના રફેલ નાદાલે પ્રથમ તબક્કામાં ૬-૩,૬-૩,૬-૨ થી શેલાને હરાવીને આસાન વિજય મેળવી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.

આજે બીજા રાઉન્ડમાં રોજર ફેડરર સ્લોવાકિયન ખેલાડી લ્યુકાસ લેકો સામે ટકરાશે જયારે વીમેન સિંગલ્સમાં સેરેના વિલિયમ્સ બલ્ગેરિયાની ખેલાડી વિક્ટોરિયા તોનોવા સામે ટકરાશે.