Surat/ સુરતમાં વધુ એક વખત આગનો બનાવ

સુરતમાં ફરી એક વાર આગની ઘટના બનવા પામી છે….

Top Stories Gujarat Breaking News
Image 2024 06 15T104300.372 સુરતમાં વધુ એક વખત આગનો બનાવ

Surat News: સુરતમાં વધુ એક વખત આગનો બનાવ બન્યો છે. ગોડાદરા વિસ્તારમાં ભીષણ આગ લાગતાં આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. લાશ્કરોએ આગ પર કાબૂ મેળવ્યો છે.

સુરતમાં ફરી એક વાર આગની ઘટના બનવા પામી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી મિડાસ બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. પહેલા માળે લાગેલી આગ ચોથા માળ સુધી પ્રસરી હતી. જોકે, વહેલી સવારે આગ લાગતા કોઈ જાનહાનિ થવા પામી નથી. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. તેમજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

WhatsApp Image 2024 06 15 at 10.46.46 AM સુરતમાં વધુ એક વખત આગનો બનાવ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ