Surat News/ સુરતમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની

સુરત ના રામપુરા વિસ્તારમાં હિટ એન્ડ રન ઘટના

Top Stories Gujarat Surat

Surat News :  સુરતમાં ફરી એકવાર હીટ એન્ડ રનની ઘટના બની છે. સુરતના રામપુરા વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં પુર ઝડપે જઈ રહેલા ટેમ્પો ચાલકે રસ્તા નજીક ઉભી રહેલી વ્યક્તિને અડફેટે લીધી હતી. તપાસમાં દૂધના વેપારી દૂધ લેવા ઉભા હતા ત્યારે આ ઘટના બની હતી.

જેમાં રસ્તાની બાજુમાં ઉભા રહેલા દૂધવાળાને ટેમ્પો ચાલકે એડફેટે લીધો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સુરતના લાલ ગેટ પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માતનો આ બનાવ બન્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણ જિલ્લામાં હવે ખાતરનો કાળો કારોબાર

આ પણ વાંચો: દાહોદમાં યુરિયા ખાતરની કાળાબજારી, વેપારીઓની ખુલેઆમ લૂંટ

આ પણ વાંચો: કૃષિ મંત્રી રાઘવજી પટેલ ‘રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ,ખાતરની નથી કયાંય અછત’