Surat News/ એર ઈન્ડિયા પ્લેનની બીજી મોટી દુર્ઘટના ટળી, 190 મુસાફરો અટવાયા

ગઈકાલે સાંજે બેંગકોક એરપોર્ટથી 4.45 વાગ્યે વિમાન ટેકઓફ થવાનું હતું. જેથી 190 મુસાફરો રઝળી પડ્યાં હતા.

Gujarat Surat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) એર ઈન્ડિયા (Air India) પ્લેન ક્રેશ (Plane Crash) દુર્ઘટના બાદ બીજી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. સુરત-બેંગકોક ફ્લાઈટનાં એન્જીનમાં થ્રસ્ટની સમસ્યા સર્જાતા પેસેન્જરોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

એર ઈન્ડિયાની એક્સપ્રેસ (Air India Express) બેંગકોક-સુરત ફ્લાઈટમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. એન્જીન થ્રસ્ટની સમસ્યા સર્જાતા વિમાન ટેક ઓફ જ થઈ શક્યુ નહોતું. ગઈકાલે સાંજે બેંગકોક એરપોર્ટથી 4.45 વાગ્યે વિમાન ટેકઓફ થવાનું હતું. જેથી 190 મુસાફરો રઝળી પડ્યાં હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટના: એરપોર્ટ પર ‘બર્ડ હિટ’ થવાના જાણો મુખ્ય કારણો

આ પણ વાંચો:કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદ આવશે, દુર્ઘટના સ્થળની લેશે મુલાકાત

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો, DGCA તપાસનાં આદેશ આપ્યા