Not Set/ અનુપમ ખેર : શું રાષ્ટ્રગાન માટે 52 સેકન્ડ પણ ઉભું ના રહી શકાય ?

અનુપમ ખેર બોલીવુડના ખુબ જ લોકપ્રિય અભિનેતા છે, અનુપમ ખેરે દિવગંત બીજેપી નેતા પ્રમોદ મહાજન મેમોરીયલ એવોર્ડ પ્રાપ્ત કરવાના પ્રસંગે વાત કહી હતી. અનુપમ ખેર પોતાના ભાષણમાં થીયેટરર્સમાં વગાડતા રાષ્ટ્રગીતનો વિરોધ કરનારાઓની ખુબ આલોચના કરી હતી. અનુપમ ખેરે કહ્યું કે, કેટલાક લોકોનું માનવું છે કે રાષ્ટ્રગીત સમયે ઉભા રેહવું અનિવાર્ય ન હોવું જોઈએ. પરંતુ મારા […]

Entertainment
Anupam Kher home address અનુપમ ખેર : શું રાષ્ટ્રગાન માટે 52 સેકન્ડ પણ ઉભું ના રહી શકાય ?

અનુપમ ખેર બોલીવુડના ખુબ જ લોકપ્રિય અભિનેતા છે, અનુપમ ખેરે દિવગંત બીજેપી નેતા પ્રમોદ મહાજન મેમોરીયલ એવોર્ડ પ્રાપ્ત કરવાના પ્રસંગે વાત કહી હતી.

અનુપમ ખેર પોતાના ભાષણમાં થીયેટરર્સમાં વગાડતા રાષ્ટ્રગીતનો વિરોધ કરનારાઓની ખુબ આલોચના કરી હતી. અનુપમ ખેરે કહ્યું કે, કેટલાક લોકોનું માનવું છે કે રાષ્ટ્રગીત સમયે ઉભા રેહવું અનિવાર્ય ન હોવું જોઈએ. પરંતુ મારા માટે રાષ્ટ્રગીત માટે ઉભા રહેવું તે વ્યક્તિનો ઉછેર સાબિત કરે છે. આપને આપનાં શિક્ષક, પિતા ના સન્માનમાં ઉભા થઈ છે, તેવી જ રોતે આપણે રાષ્ટ્રગીત માટે ઉભા થવું જોઈએ જે આપના દેશ પ્રતિ આપણું સન્માન દર્શાવે છે.

અનુપમ ખેર બોલીવુડના ખુબ જ લોકપ્રિય અભિનેતા છે, અનુપમ ખેરે દિવગંત બીજેપી નેતા પ્રમોદ મહાજન મેમોરીયલ એવોર્ડ પ્રાપ્ત કરવાના પ્રસંગે વાત કહી હતી.

લોકો રેસ્ટોરન્ટ માં ખાવાની લાઈનમાં રાહ જોઈ શકે છે, સિનેમાઘરોની ટિકિટ માટે લાઈનમાં ઉભા રહી શકે છે તો રાષ્ટ્રગીત માટે માત્ર 52 સેકન્ડ પણ ઉભા નહિ શકે.