Trailer/ બોલીવુડની આ ટોચની અભિનેત્રીની નવી ફિલ્મ ત્રિભંગનું ટ્રેલર થયું રિલીઝ, એકટ્રેસનો અભિનય છે..

આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં કાજોલની સાથે મિથિલા પાલકર, તનવી આઝમી અને કુણાલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને રેણુકા શહાણેએ ડિરેક્ટ કરી છે અને અજય દેવગને પ્રૉડ્યૂસ કરી છે. 

Entertainment
a 53 બોલીવુડની આ ટોચની અભિનેત્રીની નવી ફિલ્મ ત્રિભંગનું ટ્રેલર થયું રિલીઝ, એકટ્રેસનો અભિનય છે..

“દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે” જેવી બોલીવુડની સુપરહિટ ફિલ્મોમાં કામ કરે ચુકેલી એક્ટ્રેસ કાજોલ ફરી એકવાર સિનેમાના પડદે જોવા મળશે. કાજોલ આ વખતે પોતાની ફિલ્મ ત્રિભંગમાં પોતાનો અભિનય ભજવશે અને ધૂમ મચાવશે. આ સમયની કાજોલની ફિલ્મ ત્રિભંગનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં કાજોલ ફરી પોતાની એક્ટિંગથી ઇમ્પ્રેસ કરી શકે છે.

આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં કાજોલની સાથે મિથિલા પાલકર, તનવી આઝમી અને કુણાલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને રેણુકા શહાણેએ ડિરેક્ટ કરી છે અને અજય દેવગને પ્રૉડ્યૂસ કરી છે.

ફિલ્મનું ટ્રેલર જોતા જ ખબર પડી જાય છે કે, ફિલ્મની કહાની એક માતા-દીકરીની વચ્ચેના સંબંધ પર બેસ્ટ છે. જ્યાં કાજોલને પોતાની માતાથી નફરત કરતી હોય તેવું દર્શાવવામાં આવી રહ્યુ છે. ખાસ વાત તો એ છે કે, આ ફિલ્મનું નિર્દેશન કાજોલના પતિ અને બોલીવુડ અભિનેતા અજય દેવગણના પ્રોડક્શન હાઉસે કર્યુ છે.

આ ફિલ્મની કહાની અભિનેત્રી રેણુકા શાહે લખી છે અને ફિલ્મનું નિર્દેશન પણ તે જ કરી રહી છે. કાજોલ સિવાય આ ફિલ્મમાં તન્વી અને મિથિલા પાલકર પણ નજર આવશે. આ એક મહિલા પ્રધાન ફિલ્મ છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મમાં એક જ પરિવારની ત્રણ મહિલાઓની કહાની દર્શાવવામાં આવશે.

આ ટ્રેલરની સાથે સાથે ફિલ્મના ટ્રેલર સિવાય અજય દેવગને પોતાના સોશિયલ મીડિયા પર શૅર કરતા લખ્યું છે કે બધાં પરફેક્ટ નથી હોતા. આ ફિલ્મ 15 જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર જોઇ શકાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો