Not Set/ પતિ નિક જોનસના આલ્બમને વધાવવા હરખઘેલી પ્રિયંકા ચોપરા

મુંબઇ, પ્રિયંકા ચોપરાએ નિક જોનસ સાથે લગ્ન કર્યાં બાદ જાણે સંપૂર્ણપણે પતિમય બની ગઈ છે. એક સામાન્ય પત્નીની જેમ તે પણ પોતાના પતિના નવા કામને વધાવવા આતુર છે અને આ બાબત તેના ઇન્સ્ટાગ્રામ પર જોવા મળી છે. પ્રિયંકાએ તેના પતિના નવા આલબમની પોસ્ટ મૂકી છે. નિક જોનસ લગ્ન બાદ ફરીથી પોતાના કામમાં સક્રિય થયો છે. […]

Entertainment Videos
bq 5 પતિ નિક જોનસના આલ્બમને વધાવવા હરખઘેલી પ્રિયંકા ચોપરા

મુંબઇ,

પ્રિયંકા ચોપરાએ નિક જોનસ સાથે લગ્ન કર્યાં બાદ જાણે સંપૂર્ણપણે પતિમય બની ગઈ છે. એક સામાન્ય પત્નીની જેમ તે પણ પોતાના પતિના નવા કામને વધાવવા આતુર છે અને આ બાબત તેના ઇન્સ્ટાગ્રામ પર જોવા મળી છે. પ્રિયંકાએ તેના પતિના નવા આલબમની પોસ્ટ મૂકી છે.

નિક જોનસ લગ્ન બાદ ફરીથી પોતાના કામમાં સક્રિય થયો છે. અને નિક જોનસે ઇન્સ્ટાગ્રામ પર જોનસ બ્રધર કમબેક કરીને વીડિયો શેર કર્યો હતો. તો ઉત્સાહમાં આવેલી પ્રિયંકાએ પણ લખ્યું હતું કે And yes they’re back…and may I say… hotter than ever. So proud of the family.”વીડિયોથી

યૂએસ વીકલીના અહેવાલ પ્રમાણે આ વીડિયોમાં નિક જોનસ તેની પત્ની પ્રિયંકા ચોપરા જોનસ અને નિકનો ભાઈ જો જોનસ જોવા મળે છે. જોનસ બ્રધર તેના આલબમ અને સોંગ માટે પ્રખ્યાત છે.