entertaiment/ અનુપમ ખેરે પોતાના નાના ભાઈના ચરણ કર્યા સ્પર્શ, કારણ છે કંઈક આવું

અનુપમ ખેરે શૂટિંગ સેટથી કેમેરાની સાથે એક ફની તસવીર શેર કરીને લખ્યું કે ફિલમોમાં અભિનેતા સમગ્ર રીતે કેમેરા અને કેમેરામેનની દયા પર નિર્ભર રહે છે…

Trending Entertainment
anupam-kher-touches-his-younger-brother-raju-khers-feet-read-full-news-to-know-the-reason

અનુપમ ખેર પોતાની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ને લઈને ખૂબ ચર્ચામાં છે. હવે અભિનેતાએ સોશિયલ મીડિયા પર અપકમિંગ ફિલ્મ ‘ઉંચાઈ’ની શૂટિંગને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. અનુપમે ઈન્ટાગ્રામ પર ફિલ્મના સેટથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેમના નાના ભાઈ રાજૂ ખેરના ચરણ સ્પર્શ કરતા નજરે પડ્યા છે.

તસવીરમાં અનુપમ ખેર રાજૂ ખેરના પગ તરફ વળતા નજરે આવી રહ્યાં છે, જ્યારે સારિકા, અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા અને બોમન ઈરાની તેમની તરફ જોઈ રહ્યાં છે. અનુપમ ફોર્મલ ડ્રેસમાં નજરે પડી રહ્યાં છે જ્યારે તેમના ભાઈએ કુર્તો અને પાઈજામો પહેર્યો છે.

 फिल्म ‘उंचाई’ के सेट से तस्वीरों को शेयर कर अनुपम खेर ने लिखा ‘सिनेमा एक ऐसी मैजिकल जगह है जहां पूरे जोश और भरोसे के साथ किया गया काम विश्वसनीय हो जाता है’. (फोटो साभार: anupampkher/Instagram)

ફિલ્મ ઉંચાઈના સેટથી કેટલીક તસવીરો શેર કરતા અનુપમ ખેરે લખ્યું કે સિનેમા એક એવી જાદુઈ દુનિયા છે જ્યાં જોશ અને ભરોસાની સાથે કરવામાં આવેલું કામ વિશ્વસનીય બની જાય છે.

અનુપમ ખેરે લખ્યું કે, સૂરજ બડજાત્યાની ફિલ્મ ઉંચાઈના એક સીનમાં પોતાના નાના ભાઈ રાજૂ ખેરને પગે પડતા મને સારું લાગે છે, તેને વિચિત્ર લાગ્યું પણ મને મજા આવી.

 एक तस्वीर में अमिताभ बच्चन और राजू खेर एक साथ नजर आ रहे हैं. फैंस अनुपम खेर की इन तस्वीरों को देख जमकर तारीफ कर रहे हैं. एक ने लिखा कि ‘फिल्मों में कुछ भी हो सकता है, छोटे भी बड़ों के पैर छू सकते हैं’. (फोटो साभार: anupampkher/Instagram)

એક તસવીરમાં અમિતાભ વચ્ચન અને રાજૂ ખેર એક સાથે નજર આવી રહ્યાં છે. ફેન્સ અનુપમ ખેરની આ તસવીરોને જોઈને ખુબ પ્રશંસા કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે ફિલ્મોમાં કંઈ પણ થઈ શકે છે.

સૂરજ બડજાત્યાની ફિલ્મ ઉંચાઈ મિત્રો પર આધારિત છે. આ ફિલ્મમાં પરિણીતિ ચોપડા ગાઈડના રોલમાં છે. ફિલ્મની શૂટિંગ નપાળ અને દિલ્હીમાં થઈ છે.

 सूरज बड़जात्या की फिल्म ‘उंचाई’ दोस्तों की कहानी है. इस फिल्म में परिणीति चोपड़ा गाइड के रोल में हैं. फिल्म की शूटिंग नेपाल और दिल्ली में हुई है. (फोटो साभार: anupampkher/Instagram)

તાજેતરમાં અનુપમ ખેરે અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, નીના ગુપ્તા અને સારિકાની સાથે દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં શૂટિંગ માટે જતા સમયની એક સેલ્ફી શેર કરી હતી.

 हाल ही में अनुपम खेर ने अमिताभ बच्चन, बोमन ईरानी, नीना गुप्ता और सारिका के साथ दिल्ली के दरियागंज इलाके में शूटिंग के लिए जाते समय ली गई सेल्फी शेयर की थी. (फोटो साभार: anupampkher/Instagram)

અનુપમ ખેરે શૂટિંગ સેટથી કેમેરાની સાથે એક ફની તસવીર શેર કરીને લખ્યું કે ફિલમોમાં અભિનેતા સમગ્ર રીતે કેમેરા અને કેમેરામેનની દયા પર નિર્ભર રહે છે. જો આમાં કોઈપણ તમારા પ્રતિ નિર્દઈ થાય તો બધો ટેલેન્ટ બહાર નીકળી જાય છે. હું દરેક શોટ પહેલા પ્રાર્થના કરું છું કે જેમ આટલા વર્ષોમાં મારી સાથે ઉદારતા વર્તાઈ છે, તે જ રીતે વર્તાતી રહે.